Wednesday 17 February 2016


સુરત નું એક માત્ર કલાસીસ કે જ્યાં તમારા બાળક ને ફક્ત પુસ્તકિયું જ્ઞાન નહિ પણ પ્રેકટીકલ જ્ઞાન પણ આપવામાં આવે છે.
  • શું તમે તમારા બાળક ને ફક્ત પુસ્તકીયુ જ્ઞાન આપવા માંગો છો ?

  •   શું તમે તમારા બાળક ને વિદ્યાર્થીઓ ના ટોળાઓ માં ભણાવવા માંગો છો ?

  •  શું તમને ખાતરી છે કે વધારે ફી આપવાથી તમારા બાળકનું રીઝલ્ટ સારું આવશે ?        
     
 જો તમારો જવાબ (ના)  હોય તો તમારે બીજા ટ્યુશન કલાસીસ ની અંદર પ્રવેશ લીધા                 પહેલા એક વાર ધ ઓસ્કાર એકેડમી 
 ની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. કારણ કે અહિયાં ...

  • ->તમારા બાળક ને ફક્ત પુસ્તકીયુ જ્ઞાન નહિ પરંતુ તેની સાથે - સાથે વૈદિક ગણિત અને કમ્પ્યુટર જેવા વિષયો ઊંડાણ પૂર્વક શીખવવા માં આવશે.      
     ->
દરેક ધોરણ ની ફક્ત એક જ બેચ ભણાવવામાં આવશે. અને દરેક બેચ માં ફક્ત ૩૦ વિધાર્થીઓ જ ભણાવવામાં આવશે.


->દરેક ધોરણ ની ફી બીજા બધા ટ્યુશન ક્લાસીસ કરતા ઘણી ઓછી અને મધ્યમ વર્ગને પોશાય તેવી રાખવામાં આવી છે.
"શ્રેઠ પરિણામ એજ અમારી સફળતા "

https://www.facebook.com/oscar.academy